ગાઝામાં વરસાવેલા દરેક બોમ્બનો ઈઝરાયેલે હિસાબ આપવો પડશેઃ ઈરાનના સુપ્રીમ લીડર
હમાસ અને ઈઝરાયેલના યુધ્ધ વિરામ વચ્ચે ઈરાને ફરી ઈઝરાયેલ સામે ગાઝામાં થયેલા હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. ઈરાનાન સુપ્રીમ લીડરે આયતુલ્લાહ ખામેનીએ કહ્યુ છે કે, ગાઝામાં મોત વરસાવીને ઈઝરાયે?...