‘નાગિન’, ‘જાની દુશ્મન’ જેવી જાણીતી ફિલ્મોના નિર્માતા રાજકુમાર કોહલીનું હાર્ટએટેકને કારણે નિધન
'જાની દુશ્મન', 'નાગિન' જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાજકુમાર કોહલી 1963 થી ફિલ્મજગ...