બેંક એકાઉન્ટ KYC કરવાના નામે સિનિયર સિટીઝનની FD ટ્રાન્સફર કરી લીધી
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સાથે બેંકમાંથી કેવાયસી કરવાના નામે ઠગ ટોળકી એ 9.90 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હરણી તળાવ નજીક અ...