ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત આ દિગ્ગજોના નામ સામેલ
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી ને લઈ તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ અને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમ જેમ એક પછી એક બેઠકો પર નામો જાહેર થઈ રહ્યા છે, તેમ તેમ ઉમેદવારો પણ ઘેલમાં આવી ગયા છે અ...