અમેરિકા-કેનેડા બોર્ડર પર કારમાં વિસ્ફોટ, બેના મોત, FBIએ શરૂ કરી તપાસ
નાયગ્રા ફોલ્સ નજીક યુએસ-કેનેડા બોર્ડર પર બુધવારે બપોરે એક વાહનમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. જે બાદ યુએસ-કેનેડા બોર્ડર ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું ક?...