હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ લાગુ નહીં થાય, સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપ?...