ગાઝામાં નિર્દોષ નાગરિકોના મોતની તસવીરો દીલ તોડનારી, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દુ:ખી
યુધ્ધ વિરામ પૂરો થયા બાદ ઈઝરાયેલે ગાઝા પર ફરી હુમલા શરુ કરી દીધા છે અને ગાઝામાં મૃત્યુઆંક 15000ને પાર કરી ગયો છે. યુધ્ધ શરુ થયા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેર...