વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓમાં ગાંગુલી એકમાત્ર ભારતીય
વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટના મહાકુંભમાં અનેક ખેલાડીઓએ પોતાની દમદાર ઈનિંગથી મોટા રેકોર્ડ બનાવ્યા છે અને ટીમને જીત ?...