‘મારુ 30-40 કરોડનું નુકસાન થયુ, હિન્દુત્વ મુદ્દે બોલવાની કિંમત ચૂકવવી પડી’: કંગના રનૌત
બોલીવુડ ક્વીન કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હવે કંગના રનૌતે દાવો કર્યો કે, હિંદુત્વ માટે બોલવાની અને રાજકારણીઓ, ટુકડે-ટુકડે ગેંગ અને એન્ટી નેશનલ લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમણે કિંમત ચૂકવી છે. તેમણે દાવો કર્યો કે,…










