એલઓસી સુધી ટ્રેન પહોંચશે પાક. સામે સૈન્યને મદદરૂપ થશે.
જમ્મુ કાશ્મીરમાં સરહદ પાર કરાવીને પાકિસ્તાન આતંકીઓ ઘુસાડી રહ્યું છે. એવામાં ભારતીય સૈન્યને વધુ મજબુત બનાવવા માટે રેલવેની મદદ લેવામાં આવશે. ઉત્તર રેલવે હવે એલઓસી સુધી ટ્રેન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. બારામુલા-ઉરી વચ્ચે ૫૦ કિમી સુધી રેલવે લાઇન નાખવામાં…










