સાપ્તાહિક કારોબારની શરૂઆતમાં તેજી, આ સ્ટોક્સ 10%થી વધુ ઉછળ્યા, TATA MOTORS 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો.
આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક કારોબારમાં તેજી છે અને તેના બંને મુખ્ય સૂચકાંકોમાં વધારા સાથે વેપાર થઇ રહ્યો છે. સેન્સેક્સમાં 125 પોઇન્ટથી વધુની તેજી ઓપનિંગ જોવા મળી રહી છે. તે જ સમયે નિફ્ટીમાં 25 પોઇન્ટની મજબૂતી સાથે કારોબાર ખુલ્યો છે.…










