Skip to content
Thursday, November 5, 2026

Business

722 stories Updated Oct 7, 2026

ટાટાની વધુ એક કંપની IPO લાવશે, DRHP ફાઇલિંગ માટે Confidential Route પસંદ કરાયો છે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – SEBI એ ટાટા પ્લેના પ્રસ્તાવિત પબ્લિક ઈસ્યુને મંજૂરી આપી દીધી છે. ટાટા ગ્રૂપની કંપની ભારતની પ્રથમ કંપની છે જેણે પ્રારંભિક જાહેર ઓફર માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ગોપનીય રીતે કાગળો ફાઇલ કર્યા છે. સેબીએ…

· 2 min read

ભારત અને રશિયા RuPay અને Mir કાર્ડ દ્વારા ચૂકવણીની શક્યતા ચકાસશે

દેશો દ્વારા રશિયા પર વિવિધ પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા બંને દેશોમાં રૃપે અને મીર કાર્ડનો ઉપયોગ કરીને સીમલેસ પેમેન્ટની શક્યતા પર કામ કરશે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે વેપાર, આર્થિક, વૈજ્ઞાાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકાર પર તાજેતરમાં…

· 2 min read

Campa Cola માટે અંબાણીનો જબરદસ્ત પ્લાન, મુરલીની સ્પિનથી કોકા કોલા-પેપ્સીને ક્લીન બોલ્ડ કરશે

રિલાયન્સ રિટેલ કેમ્પા કોલાને દેશમાં જોરદાર લોન્ચ કરવા માટે વિવિધ કંપનીઓ સાથે ડીલ કરી રહી છે. મુકેશ અંબાણીએ કેમ્પા કોલાને જાણીતી અને લોકપ્રિય બ્રાન્ડ બનાવવું માટે એક ખાસ યોજના પણ બનાવી છે. હવે કંપનીએ શ્રીલંકાની સિલોન બેવરેજીસ ઈન્ટરનેશનલ કંપની સાથે…

· 2 min read

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, Sensex ઉપલાં સ્તરે 61500 નજીક પહોંચ્યો, RVNL 10% ઉછળ્યો

ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા હતા. સવારે 9.28 વાગે સેન્સેક્સ 61400 અને નિફ્ટી 18150 ના મહત્વના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. મેટલ અને PSU બેન્કિંગ શેરો તેજીમાં સૌથી આગળ છે. આ પહેલા…

· 2 min read

અદાણીની આ કંપનીનો નફો ચાર ગણો વધ્યો, એક જ ઝાટકે થઇ જંગી કમાણી

અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી કંપનીના સ્ટોકમાં રોકેટ જેવી ઝડપ જોવા મળી શકે છે. તેનું કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો છે. જેમાં કંપનીએ જબરદસ્ત નફો નોંધાવ્યો છે. હા, અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણો નફો કર્યો છે. આંકડાઓની વાત કરીએ તો…

· 2 min read

મજૂર દિવસે જન્મ, લાખો મજૂરનો બન્યા સહારો, આજે અરબોના માલિક છે આનંદ મહિન્દ્રા

આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાની મહેનતના બળ પર તેમણે પોતાના ગ્રુપને સફળતાના શિખરે પહોંચાડ્યું છે. મજૂર દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે અને તે પણ સંયોગની વાત છે કે…

· 3 min read

ફેમ-ટુ સ્કીમ હેઠળ ઇ- ટુ વ્હીલર્સનું વેચાણ ટાર્ગેટના પચાસ ટકા જ થયાનો દાવો

દેશમાં પ્રદૂષણ ઘટાડવા સરકાર વીજ સંચાલિત વાહનોના વેચાણમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે, ત્યારે પોતાના જ પ્રયાસો સફળ ન થાય તેવા સરકારના કેટલાક પગલાંને પરિણામે વીજ સંચાલિત વાહનોની વેચાણ ગતિ મંદ પડવાની સ્થિતિ ઊભી થઈ છે. દેશમાં વીજ…

· 2 min read

Appleના એક જૂના કર્મચારીએ કંપની સાથે 140 કરોડની કરી છેતરપિંડી

iPhone નિર્માતા કંપની એપલ હવે તેના જ ભૂતપૂર્વ કર્મચારી પાસેથી 155 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરશે. કંપની સાથે છેતરપિંડી કરનાર એપલના ભૂતપૂર્વ કર્મચારીને હવે 3 વર્ષની જેલ અને કંપનીને 155 કરોડ રૂપિયા પરત કરવાની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં…

· 3 min read

હવે ટ્વિટર પર ન્યૂઝ-આર્ટિકલ વાંચવા હોય તોય ખિસ્સું હળવું કરવું પડશે, ઈલોન મસ્કની મોટી જાહેરાત

જ્યારે ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેઓ ટ્વિટરમાં ધરમૂળથી ફેરફાર કરીને તેને એક નફો કરતી કંપની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. હવે ટ્વિટર યૂઝર્સે ટ્વિટર પર ન્યૂઝ વાંચવા માટે…

· 2 min read

આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, મહારાષ્ટ્ર દિવસના કારણે બંને મુખ્ય એક્સચેન્જ બંધ રહેશે.

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આજે સોમવારે શેરબજાર બંધ રહેશે. આજે મે મહિનાની શરૂઆત 1 મે, 2023ના રોજ એક્સચેન્જો પર કોઈ કામ થશે નહીં. BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ NSE અને…

· 2 min read