BYJU’sના CEO રવીન્દ્રના 3 પરિસર પર ઈડીએ પાડ્યા દરોડા , FEMAના ઉલ્લંઘનનો છે મામલો
ઈડી (Enforcement Directorate) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓ હેઠળ રવીન્દ્રન બાયજુ અને તેમની કંપની 'થિન્ક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ' ના કેસમાં બેંગ્લુરુમાં ત્રણ જગ્યાએ દરોડા અને જપ્તીની કાર્યવાહી કરી હતી. તેમાં બે ઓફિસ અને એક ઘર પર દરોડા…










