IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન સામે પાછલી મેચના હારનો બદલો લેવા ઉતરશે, જયપુરમાં સાંજે થશે ટક્કર
IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહત્વનો મેચ રમાશે. આજની મેચમાં ચેન્નઈ રાજસ્થાન સામે પાછલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને છે. મેચ સાંજે 7:30 વાગ્યે…








