PBKS vs LSG: માર્ક્સ સ્ટોઈનીસની ઈજાને લઈ મોટુ અપડેટ, લખનૌ સુપર જાયન્ટ્સની વધી ચિંતા
IPL 2023 માં શુક્રવારે સાંજે મોહાલીમાં તોફાન મચ્યુ હતુ. અહીં રનનુ તોફાન લખનૌના નવાબોએ સર્જી દીધુ હતુ. પંજાબના કિંગ્સ પણ બેટ ઘુમાવીને તોફાન મચાવવા લાગ્યા હતા પરંતુ લક્ષ્ય 56 રન દૂર રહી ગયુ હતુ. મોહાલીમાં બોલર્સના હિસ્સામાં માત્ર રન જ…










