રશિયા હવે ઈરાનને સુખોઈ-35 ફાઈટર જેટ્સ આપશે, ઈઝરાયેલના ટેન્શનમાં વધારો.
યુક્રેન અને રશિયાના યુધ્ધના કારણે ઈરાન અને રશિયા વચ્ચેના સબંધો બહુ ઘનિષ્ઠ બની ગયા છે. રશિયાની જેમ ઈરાન પણ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે.આમ આ બંને દેશોએ હવે હાથ મિલાવ્યા છે. ઈરાન દ્વારા રશિયાને પોતાના ડ્રોન સપ્લાય કર્યા…










