મોદી સરકારના 9 વર્ષ .પૂર્ણ થવા પર મેગા તૈયારી, ભાજપ ચલાવશે ખાસ સંપર્ક અભિયાન
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભાજપ વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ અભિયાન એક વિશેષ સંપર્ક અભિયાન હશે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 30મીએ મોટી રેલી યોજાશે. પીએમ મોદી આ રેલીમાં સંપર્ક અભિયાનની શરૂઆત કરશે.…










