ઈમરાન ખાન તો સુપ્રીમ કોર્ટના લાડકા છે, ચીફ જસ્ટિસ પર ભડકયા પાકિસ્તાનના વડાપ્રધાન.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી હતી અને તેને લઈને ભડકેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યુ છે કે, ઈમરાન ખાન પાકિસ્તાન સુપ્રિમ કોર્ટના લાડકા છે અને આ જ પ્રકારના બેવડા ધોરણો પાકિસ્તાનમાં ન્યાય પ્રણાલિકાના મૃત્યુ ઘંટના કારણ બની રહયા…










