કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની જીત, BJPના પૂર્વ CM બોમ્મઈ પણ જીત્યા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે. શરૂઆતના વલણની વાત…










