અમૃતસર બ્લાસ્ટમાં Amritpal Singhનું કનેક્શન આવ્યું સામે, 5 દિવસમાં કરાયા 3 મોટા બ્લાસ્ટ.
પંજાબના અમૃતસર ખાતે આવેલ ગોલ્ડન ટેમ્પલમાં થયેલ બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા કરાવવામાં આવ્યા હતા. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ બાદ તેના સમર્થકો…










