અસ્તિત્વ બચાવવા માટે ઉદ્ધવનો આશરો હવે સિમ્પથી કાર્ડ.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે હાલ પૂરતું ઉદ્ધવ જૂથ માટે રાજકીય અલ્પવિરામ આવી ગયું છે. આગામી મહાપાલિકા ચૂંટણી તથા તે પછી વિધાનસભા ચૂંટણી વખતે ફરી બેઠા થવું હોય તો તેમણે કેવી રીતે એકનાથ શિંદે તથા ભાજપે ગેરકાયદેસર રીતે સરકાર રચી…










