રાજસ્થાનમાં PM મોદીએ ગેહલોતને ગણાવ્યા મિત્ર, કોંગ્રેસ નેતાએ કહ્યું – અમે શત્રુ નથી, માત્ર વિચારધારાનો જ ફેર
વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં 5,500 કરોડ રૂ.થી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અહીં સભાને સંબોધતા અશોક ગેહલોતને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેના…










