સીટબેલ્ટનો ઉપયોગ નહિ કરવા માટે પાંચ મહિનામાં છ હજારને દંડ.
રાજ્યના પરિવહન કમિશનર વિવેક ભિમનવારે શુક્રવારે જાહેર કર્યું હતું કે મુંબઈ-પુણે હાઈવે પર ૧લી ડિસેમ્બરથી શરૂ કરાયેલા અભિયાનમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ૪૦ હજાર વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. એમાં છ હજાર વાહનચાલકોને સીટબેલ્ટ ન પહેરવા માટે તેમજ સાત હજાર…










