સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર, 5 જજોની બંધારણીય બેંચનો મોટો નિર્ણય
સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે મોટો ચુકાદો આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો સંબંધોને જોડવાનું શક્ય ન હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા અધિકારો દ્વારા હસ્તક્ષેપ કરી શકે છે.…










