ATM અને GST સહિત ઘણા નિયમોમાં 1 મે થી થશે ફેરફાર
એપ્રિલ મહિનો પુરો થવામાં હવે બે દિવસ જ બાકી છે. એપ્રિલ બાદ આવતા મે મહિનામાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારથી સામાન્ય નાગરિકના ખિસ્સા પર સીધી અસર પડે છે. સામાન્ય નાગરિકો માટે આ નવા નિયમોના ફેરફાર વિશેની જાણકારી હોવા…










