મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ
ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડીની જોડીએ શુક્રવારે રાત્રે એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ જોડીએ 1971 બાદ ભારત માટે આ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ પાકો કર્યો છે. આ પહેલા 1971માં દીપૂ ઘોષ અને…










