વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે RBIના ગોલ્ડ રિઝર્વમાં વધારો
વધી રહેલી વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે દેશના ફોરેકસ રિઝર્વમાં સોનાનો હિસ્સો જે ૬ ટકા હતો તે ગયા નાણાં વર્ષના અંતે વધી ૭.૮૫ ટકા…










