મુકેશ અંબાણી કરતા 9 કરોડ રૂપિયા વધુ કમાય છે તેના આ કર્મચારી, મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે ખાસ સંબંધ
શું તમે જાણો છો કે રિલાયન્સ ગ્રુપમાં એક એવો કર્મચારી છે જેનો પગાર મુકેશ અંબાણીના વાર્ષિક પગાર કરતા 9 કરોડ રૂપિયા વધુ છે. હા, આ સંપૂર્ણ રીતે સાચું છે. આ કર્મચારીનો રિલાયન્સની ક્રિકેટ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ ખાસ સંબંધ…










