મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો જાહેર કરી આપી અગત્યની માહિતી
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરી રહી છે. તેમણે...