click
One India News
  • Home
  • Top News
  • India
  • World
  • Elections
  • Cricket
  • Podcast
  • Business
  • Technology
  • Entertainment
  • Lifestyle
  • Education
Reading: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો જાહેર કરી આપી અગત્યની માહિતી
Share
Aa
One India News
Aa
  • Top News
  • India
  • World
  • Elections
  • Cricket
  • Podcast
  • Business
  • Technology
  • Entertainment
  • Lifestyle
  • Education
  • Sports
  • Health
  • Agriculture
  • Religious
  • Utilitiy
Search
  • વિષયો
    • Top News
    • India
    • World
    • Elections
    • Cricket
    • Podcast
    • Business
    • Technology
    • Entertainment
    • Lifestyle
    • Education
    • Sports
    • Health
    • Agriculture
    • Utilitiy
    • Religious
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Top News > મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો જાહેર કરી આપી અગત્યની માહિતી
Top News

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો જાહેર કરી આપી અગત્યની માહિતી

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ કરી રહી છે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅરનું કામ પૂર્ણ

Last updated: 2023/11/24 at 2:43 PM
One India News Team
Share
3 Min Read
SHARE

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરી રહી છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅર (જમીનથી સમુદ્ર સુધી લોખંડ અથવા લાકડાનું માળખું ) નું કામ પૂર્ણ થયું છે.

Contents
100 કિલોમીટર લાંબો પુલ તૈયારગુજરાતની છ નદીઓ પર બનેલો પુલટ્રેક બેડ નાખવાનું કામ પણ શરૂ થયું

100 કિલોમીટર લાંબો પુલ તૈયાર

સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોજેક્ટનો 100 કિલોમીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો છે અને 230 કિલોમીટર લાંબા માર્ગ પર પિલર તૈયાર કરવામાં આવ્યા છે. NHSRCLએ જણાવ્યું હતું કે, 40 મીટર લાંબા ‘ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ’ અને ‘સેગમેન્ટલ ગર્ડર્સ’ના લોન્ચિંગ દ્વારા 100 કિમીના વાયાડક્ટના નિર્માણનો માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. તેનો વીડિયો પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ જાહેર કર્યો હતો.

ગુજરાતની છ નદીઓ પર બનેલો પુલ

NHSRCLના જણાવ્યા મુજબ,આ પુલોમાં વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લાના પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને વેંગાનિયા સહિત ગુજરાતની છ નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. NHSRCL અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો, જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટર 30 જૂન, 2022ના રોજ છ મહિનામાં પૂર્ણ થયો હતો. તેણે 22 એપ્રિલ 2023ના રોજ 50 કિલોમીટરના વાયડક્ટનું બાંધકામ પૂર્ણ કર્યું હતું અને તે પછી 100 કિલોમીટર વાયડક્ટ છ મહિનામાં પૂર્ણ થયું.

Progress of Bullet Train project:

Till date: 21.11.2023
Pillars: 251.40 Km
Elevated super-structure: 103.24 Km pic.twitter.com/SKc8xmGnq2

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 23, 2023

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ, 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટ ગર્ડર્સને જોડીને 100 કિમી વાયડક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયડક્ટ એ પુલ જેવું માળખું છે જે બે થાંભલાઓને જોડે છે. આ પ્રોજેક્ટ માટે વાયડક્ટના કામ ઉપરાંત 250 કિલોમીટરના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.

ટ્રેક બેડ નાખવાનું કામ પણ શરૂ થયું

આ ઉપરાંત જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC)માંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રૂ. 5,000 કરોડ ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા થાય છે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવી અપેક્ષા છે કે, ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.

You Might Also Like

FSSAI की बड़ी कार्रवाई: ‘Healthy’, ‘Organic’ और ‘Zero Maida’ जैसे दावों पर कई फूड ब्रांड्स को नोटिस

इंटरनेशनल एयरपोर्ट के लिए जमीन देने वाले किसानों से मिले CM योगी

भोपाल के स्कूल परिसर में ईद पर भैंस काटने का वीडियो वायरल, हिंदू संगठनों ने की कार्रवाई की मांग

हिंदू महिलाओं को शादी के जाल में फंसाने की कथित साज़िश का पर्दाफ़ाश: झूठी पहचान का इस्तेमाल करने वाला आरोपी गिरफ्तार, हज़ारों पर्सनल फ़ोटो और वीडियो मिले

उन्नाव साधु हत्याकांड: बाबा मिलन दास के मुख्य आरोपी इसराइल का एनकाउंटर, यूपी पुलिस की कार्रवाई में ढेर

TAGGED: Ashwini Vaishnaw, breakingnews, Bullet Train, Bullet Train Project, bullet train work, currentaffairs, Entertainment, gujaratinews, hindinews, localgujaratinewschannel, Mumbai-Ahmedabad, narenda modi, NHSRCL, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Politics, Railway Minister, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team November 24, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 3M से राजस्थान में क्या बदलेगा रिवाज? कांग्रेस के सोशल इंजीनियरिंग का नायाब फॉर्मूला
Next Article बुलेट प्रोजेक्ट पर इतना हुआ काम, रेल मंत्री अश्विनी वैष्णव ने दी गुड न्यूज

ad1 300×250

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

FSSAI की बड़ी कार्रवाई: ‘Healthy’, ‘Organic’ और ‘Zero Maida’ जैसे दावों पर कई फूड ब्रांड्स को नोटिस
India Top News June 15, 2026
इंटरनेशनल एयरपोर्ट के लिए जमीन देने वाले किसानों से मिले CM योगी
Uttar Pradesh June 15, 2026
भोपाल के स्कूल परिसर में ईद पर भैंस काटने का वीडियो वायरल, हिंदू संगठनों ने की कार्रवाई की मांग
India Madhya Pradesh June 15, 2026
हिंदू महिलाओं को शादी के जाल में फंसाने की कथित साज़िश का पर्दाफ़ाश: झूठी पहचान का इस्तेमाल करने वाला आरोपी गिरफ्तार, हज़ारों पर्सनल फ़ोटो और वीडियो मिले
India Top News June 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Andaman Nicobar
  • Andhra Pradesh
  • Arunachal Pradesh
  • Assam
  • Bihar
  • Chandigarh
  • Chhattisgarh
  • Delhi
  • Goa
  • Haryana
  • Himachal Pradesh
  • Jammu and Kashmir
  • Jharkhand
  • Karnataka
  • Kerala
  • Ladakh
  • Madhya Pradesh
  • Maharashtra
  • Manipur
  • Meghalaya
  • Mizoram
  • Nagaland
  • Odisha
  • Punjab
  • Rajasthan
  • Sikkim
  • Tamil Nadu
  • West Bengal
  • Telangana
  • Tripura
  • Uttar Pradesh
  • Uttarakhand
  • Andaman Nicobar
  • Andhra Pradesh
  • Arunachal Pradesh
  • Assam
  • Bihar
  • Chandigarh
  • Chhattisgarh
  • Delhi
  • Goa
  • Haryana
  • Himachal Pradesh
  • Jammu and Kashmir
  • Jharkhand
  • Karnataka
  • Kerala
  • Ladakh
  • Madhya Pradesh
  • Maharashtra
  • Manipur
  • Meghalaya
  • Mizoram
  • Nagaland
  • Odisha
  • Punjab
  • Rajasthan
  • Sikkim
  • Tamil Nadu
  • West Bengal
  • Telangana
  • Tripura
  • Uttar Pradesh
  • Uttarakhand

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

  • Privacy Policy

We use cookies to personalise content and ads, to provide social media features and to analyse our traffic. We also share information about your use of our site with our social media, advertising and analytics partners who may combine it with other information that you’ve provided to them or that they’ve collected from your use of their services. .

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?
One India News
Powered by  GDPR Cookie Compliance
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.

Strictly Necessary Cookies

Strictly Necessary Cookie should be enabled at all times so that we can save your preferences for cookie settings.