ગ્રીન કાર્ડ માટે દેશોનો ક્વોટા ખતમ કરવા યુએસ સંસદમાં બિલ રજૂ.
અમેરિકામાં શાસક ડેમોક્રેટિક પક્ષે નાગરિકતા અંગે 'યુએસ સિટિઝનશિપ એક્ટ' નામનું બીલ રજૂ કર્યું છે, જેમાં ગ્રીન કાર્ડ માટે દેશોનો ક્વોટા ખતમ કરવા અને એચ-૧બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરવાની દરખાસ્ત છે. આ બિલ કાયદો બનશે તો તેનાથી ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ…










