Skip to content
Monday, November 23, 2026

News

સીઝફાયર વચ્ચે સુદાનમાં રેસ્ક્યૂ કરવા ગયેલા આ દેશના વિમાન પર ફાયરિંગ, હજારો વિદેશી ફસાયેલા છે

અનેક દિવસની શાંતિ બાદ શુક્રવારે સવારે સુદાનની રાજધાની ખાર્તુમ અને તેના પાડોશી શહેર ઓમડર્મન વિસ્ફોટ અને ગોળીબારના અવાજથી ધણધણી ઊઠ્યાં હતાં. બે ટોચના જર્નલ વચ્ચે વર્ચસ્વની આ લડાઈમાં આફ્રિકી દેશ બે અઠવાડિયાથી ગંભીર ગૃહ યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.…

· 2 min read

દિવાળી પહેલા Ambani કરશે મોટો ‘ધમાકો’, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ થઈ શકે છે લિસ્ટ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ હવે નાણાકીય ક્ષેત્રમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની Jio ફાયનાન્સિયલ સર્વિસને લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષે દિવાળી પહેલા રિલાયન્સ મોટો ધમાકો કરી શકે…

· 3 min read

IPL 2023ને લઈને અનિલ કુંબલેની ભવિષ્યવાણી, CSK સહિત આ 4 ટીમો રમશે પ્લેઓફ

IPL 2023નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા ચાલુ છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સિવાય તમામ ટીમોએ 8-8 મેચ રમી છે. હાલમાં પોઈન્ટ ટેબલ પર ચાર…

· 3 min read

બનાસકાંઠાની ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગુજરાતના વિવિધ APMC માં અનાજના શુ રહ્યા ભાવ ( Prices ) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMC ના ભાવ ( Prices ) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસના તા.28-04-2023ના રોજ APMCના ભાવ રૂ 5500 થી 8155 રહ્યા.…

· 1 min read

30 કરોડ ખર્ચાઈ ગયા પછી ‘ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા ‘ ફરી અભેરાઈ પર

આદિત્ય ધરની ફિલ્મ 'ધી ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા' ફરી અભેરાઈ પર ચઢી ગઈ હોવાનું કહેવાય છે. બોલીવૂડમાં હાલ મોટાભાગના હિરોની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે પછી આ ફિલ્મ પાછળ ૩૦૦ કરોડ ખર્ચવાનું નિર્માતાઓને યોગ્ય લાગ્યું નથી. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર…

· 2 min read

PBKS vs LSG: માર્ક્સ સ્ટોઈનીસની ઈજાને લઈ મોટુ અપડેટ, લખનૌ સુપર જાયન્ટ્સની વધી ચિંતા

IPL 2023 માં શુક્રવારે સાંજે મોહાલીમાં તોફાન મચ્યુ હતુ. અહીં રનનુ તોફાન લખનૌના નવાબોએ સર્જી દીધુ હતુ. પંજાબના કિંગ્સ પણ બેટ ઘુમાવીને તોફાન મચાવવા લાગ્યા હતા પરંતુ લક્ષ્ય 56 રન દૂર રહી ગયુ હતુ. મોહાલીમાં બોલર્સના હિસ્સામાં માત્ર રન જ…

· 2 min read

એપ્રિલમાં રોકાણકારોની સંપતિમાં રૂ.13.63 લાખ કરોડનો વધારો

ભારતીય શેર બજારોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) મોટાપાયે શેરોમાં ખરીદદાર બનતાં અનેક શેરો ઘટાડો પચાવી ઝડપી ઉંચકાઈ આવ્યા છે. આ સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ મહિના એપ્રિલમાં રૂ.૧૩.૬૩…

· 3 min read

કાશી, અયોધ્યા અને મથુરા બાદ હવે આ ધાર્મિક સ્થળની કાયાપલટ થશે, CM યોગીની મોટી જાહેરાત

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કાશી અને અયોધ્યાની કાયાપલટ કરાયા પછી હવે નૈમિષારણ્યના વિકાસનો વારો છે. તેમણે જનતાને 'સ્થાનિક એકમોની ચૂંટણીમાં રાક્ષસના રૂપમાં ભ્રષ્ટાચારીઓ, બદમાશો, માફિયાઓ અને અપરાધીઓને પાઠ ભણાવવા' અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે સીતાપુર, લખીમપુર ખેરી…

· 2 min read

ક્લાઈમેટ ચેન્જની અસર ! સમુદ્રની ઊંડાઈએ ટ્વિલાઈટ ઝોનમાં 40% પ્રજાતિ પર નાશ પામવાનું જોખમ

ક્લાઈમેટ ચેન્જના કારણે સરેરાશ તાપમાનમાં વધારાની અસર સમુદ્રની ઊંડે સુધી હોંચી રહી છે. સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે ક્લાઈમેટ ચેન્જની અસરોને કારણે સમુદ્રના ટ્વિલાઇટ ઝોનમાં જોવા મળતી 20 થી 40 ટકા પ્રજાતિઓ આ સદીના અંત સુધીમાં નષ્ટ થઈ શકે છે.…

· 2 min read

રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો, 2 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

રાજ્યમાં 2 કલાકમાં 36 તાલુકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે વહેલી સવારે અનેક જિલ્લાઓમાં…

· 2 min read