ચાર ધામની યાત્રામાં હૃદયરોગના દર્દીઓ માટે ચેતવું ખૂબ જરૃરી
ચાર ધામ યાત્રાએ જવાનું આયોજન કરી રહ્યા હોવ અને હૃદય-બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો સાવચેતી રાખવી ખૂબ જ જરૃરી થઇ જાય છે. વાત એમ છે કે, ચાર ધામ યાત્રા દરમિયાન છેલ્લા ૬ દિવસમાં ૬ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યા છે…










