Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 35°C

Cricket

188 stories Updated Jul 18, 2026

ફક્ત 42 મેચમાં જ 200 રનનો સ્કોર 24 વખત પાર, આ સીઝનમાં કેમ થઈ રહ્યો છે રનનો વરસાદ?

ક્રિકેટની રમતમાં ખાસ કરીને ટી20 ફોર્મેટમાં સદીઓની સુનામી આવે તો પણ વાત સમજમાં આવે. પણ, આઇપીએલ 2023 માં તો 42 મેચ બાદ સદીના નામે ફક્ત 3 જ સેન્ચુરી ફટકારવામાં આવી છે. હેરી બ્રુક, વેંકટેશ ઐયર અને યશસ્વી જાયસ્વાલે આ સીઝનમાં…

· 2 min read

કેટલી છે યશસ્વી જયસ્વાલની કમાણી, કરોડોની ગાડીમાં ફરે છે.

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રવિવારે IPL-2023માં શાનદાર સદી ફટકારી હતી. તેણે પોતાના ઘર વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સદી ફટકારી હતી.આ સિઝનમાં જયસ્વાલ શાનદાર રમત બતાવી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે…

· 3 min read

ટિમ ડેવિડે રોહિત શર્માને જન્મદિવસની ભેટ આપી

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023ની 42મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત નોંધાવી હતી. ટીમે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે રોહિત શર્માના જન્મદિવસ પર મુંબઈએ આ મેચ જીતી હતી. મુંબઈની જીતમાં ટિમ ડેવિડે મહત્ત્વનો ભાગ…

· 2 min read

IPL 2023 ના ઓરેન્જ અને પર્પલ કેપના દાવેદારો બદલાયા, હવે આ અનકેપ્ડ ભારતીય ખેલાડી ટોચ પર

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023 ના ઓરેન્જ કેપ અને પર્પલ કેપ ધારકો રવિવારે બદલાઈ ગયા. 30 એપ્રિલના રોજ ડબલ હેડર જોવા મળ્યું, જ્યાં પર્પલ કેપનો દાવેદાર પ્રથમ મેચ પછી બદલાઈ ગયો, જ્યારે ઓરેન્જ કેપ ધારક બીજી મેચ પછી…

· 3 min read

IPL 2023માં આજે લખનઉ અને બેંગ્લોર વચ્ચે રમાશે મેચ, બેંગ્લોર હારનો બદલો લેવા ઉતરશે મેદાન પર

IPL 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 બગ્યે શરુ થશે. લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા જયારે રોયલ ચેલેન્જેર્સ બેંગ્લોર પાંચમા સ્થાને છે. આ મેચમાં…

· 2 min read

ગુજરાત ટાઈટન્સને મળ્યો 180 રનનો ટાર્ગેટ, રહેમાનુલ્લા ગુરબાઝે રમી 81 રનની વિસ્ફોટક ઈનિંગ

કોલકત્તાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 39મી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની શરુઆત ખુબ જ ધીમી રહી હતી. 20 ઓવરના…

· 2 min read

ચેતેશ્વર પુજારાએ WTC Final પહેલા જમાવ્યો રંગ, નોંધાવી બીજી સદી

IPL 2023 ની સિઝન જબરદસ્ત રોમાંચ સાથે આગળ વધી રહી છે. સિઝન અડધાથી પણ આગળ વધી ચુકી છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટરો શાનદાર દેખાવ કરી રહ્યા છે અને રિંકૂ સિંહ જેવા ખેલાડી નવા સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય…

· 3 min read

જરાત ટાઈટન્સે જીત્યો ટોસ, કોલકત્તાની નાઈટ રાઈડર્સ પ્રથમ બેટિંગ માટે ઉતરશે

ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ…

· 2 min read

IPL 2023માં આજે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં તળિયે

IPL 2023ની 40મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે. IPLની આ સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે થશે. અગાઉ રમયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે હૈદરબાદને 7 રનથી…

· 2 min read

IPL 2023ને લઈને અનિલ કુંબલેની ભવિષ્યવાણી, CSK સહિત આ 4 ટીમો રમશે પ્લેઓફ

IPL 2023નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા ચાલુ છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સિવાય તમામ ટીમોએ 8-8 મેચ રમી છે. હાલમાં પોઈન્ટ ટેબલ પર ચાર…

· 3 min read